- રિયલ એસ્ટેટ ડેવલપર અને ટાઉન પ્લાનર એન.કે પટેલના ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન
- બનાસકાંઠા જિલ્લામાં માત્ર 3 દિવસમાં જ 6,116 શિક્ષકોએ કોરોનાની રસી લીધી
- અંલગ શીપ બ્રેકિંગ યાર્ડને ડેવલોપ કરવા 2019ના કાયદાનું ઈમ્પલીમેન્ટ કરો: શક્તિસિંહ ગોહિલ
- અયોધ્યાને વૈશ્વિક કક્ષાનાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવા 'લી એસોશિએટ્સ' માસ્ટર પ્લાન બનાવશે
- ઓસ્કાર 2021: 'જલ્લીકટ્ટુ' આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર, પરંતુ શોર્ટ ફિલ્મ 'બિટ્ટુ' હજુ પણ રેસમાં
- મુંબઈમાં LPG ગોડાઉનમાં આગ લાગતાં સિલિન્ડરમાં બ્લાસ્ટ, 4 લોકો ઈજાગ્રસ્ત
- સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળા સાથે બુધવારે શેર બજાર ખુલ્યું
- IPL-2021: સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં
- સુરતના સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજનું 95 વર્ષની વયે નિધન
- પ્રિયંકા ગાંધી આજે UPમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધન કરશે
TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - news At 3 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news At 3 pm