- જસ્ટિસ એન.વી. રમના ભારતના આગામી ચીફ જસ્ટિસ બનશે
- કેરળ વિધાનસભાની ચૂંટણી: મેટ્રો મેન ઇ શ્રીધરને પોતાનો મત આપ્યો
- જયપુરમાં 2 આંતરરાષ્ટ્રીય આર્ચર સામે છેતરપિંડીની ફરિયાદ
- નક્સલવાદ વિરૂદ્ધની નિર્ણાયક જંગમાં જીત આપણી થશે: અમિત શાહ
- ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે
- UP સરકારે ચૂંટણી ડ્યૂટીમાં પોસ્ટ કરેલી કંપનીઓને મળવાપાત્ર સહાયની રકમ વધારવાનો નિર્ણય કર્યો
- ઉત્તર પ્રદેશમાં 144મી કલમ લાગૂ, 5થી વધુ લોકોના એકત્રિત થવાં પર પ્રતિબંધ
- દિલ્હી ભાજપના અધ્યક્ષે દિલ્હીથી 100 યાત્રાળુઓને ટ્રેનમાં અયોધ્યા મોકલ્યા
- Etv ભારતનું ભુજના આશાપુરા મંદિર ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન અંગેનું રિયાલિટી ચેક
- એન્ટિલિયા કેસ: NIAની ટીમે વોલ્વો કાર બાદ 7.5 લાખની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી
TOP NEWS AT 1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - સમાચાર વાંચો એક ક્લિકમાં
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...