- મુખ્તાર અન્સારી ગેંગના બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર
- પશ્ચિમ બંગાળઃ યૂંટણી જાહેરાત થયા બાદ વડાપ્રધાન મોદીના ફોટો વાળા બેનરોને લઈને થયો વિવાદ
- ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની આજે બેઠક, વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા
- IND vs ENG: અક્ષર પટેલની બે મોટી સફળતા, ઈંગ્લેન્ડના સિબલી અને ક્રાઉલીને પેવેલિયન ભેગા
- ઉત્તરપ્રદેશમાં પુત્રીના પ્રેમ સંબંધથી કંટાળી પિતાએ પુત્રીનું ગળું કાપી હત્યા કરી
- AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ
- કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા
- અમદાવાદમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ચોથી ટેસ્ટ, કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાંથી બહાર
- બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા
- ભાવનગરના સાણોદરમાં મતગણતરીના દિવસે થયેલી હત્યાના બનાવમાં પરિવારના વિરોધ બાદ PSI સસ્પેન્ડ
TOP NEWS @11: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news at 11am
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર