- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ અમદાવાદના વસ્ત્રાલ માધવ સ્કૂલમાં મતદારો મત આપવા પહોંચ્યાં
- પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પરિવાર સાથે મતદાન કર્યું
- જામનગરમાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શિશુવિહાર હાઈસ્કૂલમાં મતદાન કર્યું
- સવારે 09ઃ30 વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થિતિ
- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કર્યું મતદાન
- સવારે 9 વાગ્યે ભાવનગર મહાનગરપાલિકાની સ્થિતિ
- કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કર્યું મતદાન
- રાજકોટમાં કોંગી ઉમેદવાર અશોક ડાંગરે કર્યું મતદાન
- સુરતમાં એન્કલ સર્જરી બાદ મતદાન કરવા પહોંચ્યા દિશાબેન ગાંધી
- રાજકોટ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યું મતદાન
TOP NEWS @11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS @11 AM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 11