- વડાપ્રધાન મોદી આજે સાયન્સ સીટીની રોબોટિક અને એક્વેટિક ગેલેરીનુ ઉદ્ઘાટન કરશે
- વડાપ્રધાન આજે 6 રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે COVID- 19 અંગે કરશે ચર્ચા
- Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા
- વલવાડામાં પરમિશન વિના ફિલ્મ શૂટિંગ કરતા પ્રોડ્યૂસર સહિત 2 સામે કાર્યવાહી
- બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન
- બનાસકાંઠામાં 19 જુલાઈથી Diphtheria vaccination શરૂ થશે, 5 લાખ બાળકોને અપાશે રસી
- ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 17,769 પરીક્ષાર્થીઓ રહ્યા ગેરહાજર
- First Grain ATM: હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપ્યુ દેશનું પ્રથમ અનાજ ATM
- દિશા પરમાર અને રાહુલ વૈદ્યના આજે લગ્ન, પીઠી સમારોહના ફોટા વાયરલ
- Happy Birthday: બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફનો આજે 38મો જન્મદિવસ
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...