ગુજરાત

gujarat

By

Published : Aug 11, 2021, 10:59 AM IST

ETV Bharat / bharat

TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

  1. મોરબી જળ હોનારતને 42 વર્ષ વીતી ગયા, યાદ કરાતા આવી જાય છે આંખમાં પાણી
  2. તેલંગણામાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો
  3. CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, જન્માષ્ટમી અને તહેવારો બાબતે થશે ચર્ચા
  4. કેમ ગુજરાતના 3 શહેરો થશે દરિયામાં ગરકાવ ?
  5. અન્ય દેવી-દેવતાઓએ ત્યજેલા શણગારને શિવે કર્યા ધારણ
  6. આજે ત્રીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,300ને પાર
  7. સરકારનો મહત્વનો નિર્ણય, 5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ
  8. ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ રજૂ ન કરવા બદલ ભાજપ કોંગ્રેસ સહિત 8 રાજકીય પક્ષોને સુપ્રિમે ફટકાર્યો દંડ
  9. આજે સતત 25મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, કાચા તેલમાં ફરી ઉછાળો
  10. OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે

ABOUT THE AUTHOR

...view details