- Accident: PMએ બારાબંકી માર્ગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું, 2 લાખના વળતરની કરી જાહેરાત
- જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી, 4 લોકોના મોત
- Tokyo Olympics 2020, Day 6: બેડમિન્ટનમાં પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી
- આજે World Hepatitis Day, આ દિવસનું મહત્ત્વ કેમ છે?
- તરતા પથ્થરથી બનેલું 800 વર્ષ જૂનુ રામપ્પા મંદિર, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મળ્યું સ્થાન
- વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી પાટણની રાણીની વાવ ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું
- ભાવનગરમાં ભળેલા પાંચ ગામોને લઈને હાઇકોર્ટમાં પિટિશન
- યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ
- ગુજરાત કેડરના 1984ની બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા
- Tokyo Olympics 2020, Day 6: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટનની ટીમ સામે થઈ હાર
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 11 AM