- બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બાદ હવે 'યેલો ફંગસ'નો કહેર, જાણો શું છે આ રોગ
- 6 મહિનાથી આ યુવક બન્યો છે બ્લેક ફંગસનો શિકારઃ 6 સર્જરી થઈ, હજૂ પણ 4 સર્જરી બાકી
- Cyclone Yaas Live: આજે બંગાળ અને ઓડિશાના સમુદ્ર તટ પર ટકરાશે યાસ વાવાઝોડું
- આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, ભારતમાં દેખાશે આંશિક ચંદ્રગ્રહણ
- ગુજરાતમાં પણ બનશે ગગનચૂંબી ઇમારતો, મુખ્યપ્રધાન રૂપાણીએ આપી મંજૂરી
- આજે સતત ત્રીજા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 50,800ને પાર
- ખેડુતો આજે કાળો દિવસ ઉજવશે, ટિકૈતે કહ્યું - દિવસમાં બધુ જ કાળું દેખાશે
- કોરોના વોર્ડમાં મધુર વાંસળી ગૂંજી, કોવિડ પેશન્ટે વાતાવરણ કર્યું મનમોહક
- ઉતર પ્રદેશના પાણીમાં જોવા મળ્યો કોરોના વાઈરસ
- વિદેશ પ્રધાન અમેરીકાની મુલાકાતે, રસી સંબધી થશે બેઠક
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - news 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં.
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..