ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રાજીવ સાતવનું નિધન

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news at 11 am
top news at 11 am

By

Published : May 16, 2021, 11:00 AM IST

  1. કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવનું નિધન
  2. જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતાઃ ATM ક્લોટ કરી ચોરી કરતો આરોપી રાજકોટથી ઝડ્પાયો
  3. Exclusive : ઇઝરાયલમાં ગુજરાતના 6 હજાર નાગરિકો મુદ્દે રાજકોટની સોનલે કહ્યું, સરકાર પર પૂરો ભરોસો
  4. સાણંદ GIDC પોલીસ ભારતીય બનાવટનો રૂપિયા 1,93,980નો ઇંગ્લિશ દારૂ ઝડપ્યો
  5. તાપી જિલ્લામાં કોરોનાના કેસનો આંક 3695 પર પહોંચ્યો
  6. તાપી: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે પતિએ પત્નિની કરી હત્યા
  7. મારૂ ગામ કોરોના મુક્ત: વડોદરાનું મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
  8. આવશ્યક સેવાઓ મેળવવા માટે આધારકાર્ડની જરૂરી નહિ : UIDAI
  9. રાજસ્થાન 18 થી 44 વર્ષના લોકોના રસીકરણમાં દેશમાં ટોચ પર
  10. વરિષ્ઠ પત્રકાર સુનિલ જૈનનું કોરોનાથી અવસાન

ABOUT THE AUTHOR

...view details