રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસના વિક્રમજનક 11,403 પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યાકોરોના કહેરમાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો માટે બેવડો મારગૃહક્લેશથી કંટાળી માતાએ બાળકીની હત્યા કરી જીવન ટૂંકાવ્યુંઅમદાવાદ મેડિકલ એસો.નો GCCIને પત્રઃ ઇન્ડસ્ટ્રીઝ 14 દિવસ સ્વૈછિક લોકડાઉન કરોરાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની 3,000 લિટરની વધુ એક ટેંક શરૂ કરાઈઉચ્ચ અધિકારી અને આરોગ્ય અધિકારીએ લીધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતભારતમાં કોરોના વિરુદ્ધ સૌથી મોટી જંગ, 18 વર્ષથી ઉપરના લોકોને મળશે રસીવિસનગરમાં હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોરોનાની સારવાર મળશે, 40 બેડ તૈયાર કરાશેમુખ્યપ્રધાન દ્વારા નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવાનો આદેશ અપાયો