રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...એન્ટિલિયા કેસ: NIAએ ક્લબના માલિકની કરી પૂછપરછ, 8મી કાર પકડાઇ અમેરિકાનાં સંસદ ભવન પર બેરીકેડમાં કાર અથડાતા પોલીસ અધિકારીનું મોત, 2 ઇજાગ્રસ્તગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયાARWUના સરવેમાં કોલકાતા યુનિવર્સિટીએ પહેલો ક્રમાંક મેળવ્યોમાત્ર PPE કીટની ખરીદીમાં સરકારે વાપર્યા 31 કરોડ રૂપિયાMGVCLએ ડાકોર નગરપાલિકાને રૂપિયા 44 લાખના બાકી બિલનો લઈને નોટિસ ફટકારીઅનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર, રજૂઆત કરી તો પોલીસે કરી અટકાયતમહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં સંક્રમણને પગલે સૌરાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતવલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી જ સાજા થયાદેશમાં અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું