ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - Sports NEws

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News 11 Am
Top News 11 Am

By

Published : Jan 16, 2021, 11:02 AM IST

  1. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
  2. અરવલ્લીના શામળાજી મંદિર ટ્રસ્ટે રામ મંદિર નિર્માણમાં દાન આપ્યુ
  3. વાપીમાં GPCBએ વાઈટલ કંપની અને યોગેશ્વર કેમિકલને દંડ અને ક્લોઝર નોટિસ ફટકારી
  4. આજે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા મેડિકલ કર્મીઓના રસીકરણનો શુભારંભ
  5. પાટણમાં ઉત્તરાયણમાં પતંગના દોરાથી 70 પક્ષીઓ ઘાયલ
  6. બોટાદમાં સૌરભ પટેલ અને કુંવરજી બાવળિયાએ કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કર્યું
  7. આજથી દેશમાં શરૂ થશે રસીકરણ અભિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે રસીકરણનો પ્રારંભ
  8. શું હવામાનમાં પરિવર્તનથી કોવિડની રસીને અસર થશે? જાણો શું કહે છે નિષ્ણાતો
  9. હ્યુમન બોડીમાં કેવી રીતે અસર કરે છે કોરોના વેક્સિન અને શું રાખવી પડશે તકેદારી?
  10. દક્ષિણ ભારતમાં જલિકટ્ટુ અને પૂર્વમાં આખલા લડાઈ

ABOUT THE AUTHOR

...view details