- લોકસભા સ્પીકર ઓમ બિરલાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મીડિયાને કહ્યું "કેમ છો"
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે કેવડિયાની મુલાકાતે
- EXCLUSIVE: ગુજરાતમાં આવશે કોરોના વેકસીન, કો-વેકસીનનું સોલા સિવિલ ખાતે થશે ટ્રાયલ
- રાજ્યસરકારના પ્રધાન વિભાવરી બેન દવે કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી માહિતી
- અમૂલ નિયામક મંડળમાં સરકારી સભ્યોની નિમણૂંક અને આજે હાઇકોર્ટેમાં સુનાવણી
- આજે ગુજરાતના પ્રવાસે આવશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સી પ્લેન મારફતે જશે કેવડીયા
- મહીસાગર : જિલ્લા કક્ષાએ કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, કાવ્ય અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું
- ગીરસોમનાથ જિલ્લામાં 1905 દર્દીઓ કોરોના વાઇરસ સામે જંગ જીત્યા
- બોટાદ : ગઢડામાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા
- ખેડાઃ નડિયાદની પીપલગ એપીએમસી ત્રણ દિવસ બંધ રહેશે
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ટોપ ન્યુઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top-news-at-11-am