ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news at 1 pm

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Sep 15, 2021, 1:00 PM IST

  1. નવા પ્રધાન આજે મંડળની શપથ વિધિ યોજાઈ શકે તેવી શક્યતા
  2. ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો લેશે શપથ, કયા પ્રધાનોનું પત્તું કપાશે-કોને મળશે જગ્યા, જુઓ વિશેષ અહેવાલ
  3. આજે Engineers day નિમિત્તે PM Modiએ તમામ એન્જિનિયર્સને પાઠવી શુભેચ્છા
  4. તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ
  5. ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ
  6. JEE Main Result 2021: 44 વિદ્યાર્થીઓએ 100 પરસેંટાઈલ પ્રાપ્ત કર્યા
  7. Gold-Silver રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તું, જુઓ ક્યાં શું કિંમત છે?
  8. પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત: એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર કરાશે વિચારણા
  9. દક્ષિણ ચીન સાગરમાં ચીની આક્રમકતા વચ્ચે 24 સપ્ટેમ્બરે યોજાશે Quad Summit 2021, PM Modi રહેશે ઉપસ્થિત
  10. પંકજ જોષી રાજ્યના નવા અધિક મુખ્ય સચિવ બન્યા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details