- છેલ્લી ઈનિંગમાં મેઘરાજા ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટીંગ
- UPના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી સામે નોંધાઈ FIR, યોગી સરકાર વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
- સુરતમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- UP વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 18 શહેરોમાં 'પ્રબુદ્ધ સંમેલન' શરૂ કર્યું
- આજે 10 દિવસ બાદ પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયાં
- 27 સપ્ટેમ્બરના રોજ ભારતબંધ: કિસાન મહાપંચાયતે ખેતીના કાયદા પર આંદોલન આક્રમક બનવાનો નિર્ણય કર્યો
- કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા
- Corona Updates: છેલ્લા 24 કાલાકમાં 38,948 નવા કોરોના કેસ નોંધાયા, 219 લોકોના મોત
- આજે રાઉજ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ બાબતે સુનવણી
- ED દ્વારા મહારાષ્ટ્રના ભુતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત અબડેટ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...