ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - undefined

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Aug 20, 2021, 12:51 PM IST

  1. વડાપ્રધાન મોદી સોમનાથના 4 પ્રકલ્પોનું શિલારોપણ અને લોકાર્પણ કરાવ્યું
  2. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC Billને આપી લીલી ઝંડી, હવે રાજ્યો જાતે જ OBC List બનાવી શકશે
  3. બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમચમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન
  4. Jammu-Kashmir: પમ્પોરમાં 2 આતંકવાદી ઠાર મરાયા, હજી પણ અથડામણ ચાલી રહી છે
  5. US Airforceના વિમાનમાંથી નીચે પડેલા લોકોમાંથી એક વ્યક્તિ અફઘાનિસ્તાનનો ફૂટબોલર નીકળ્યો
  6. આજે સતત ત્રીજા દિવસે ડીઝલની કિંમત 20 પૈસા ઘટી, પેટ્રોલની કિંમત આજે 34મા દિવસે પણ સ્થિર
  7. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 કેસ નોંધાયા
  8. Rajiv Gandhi Jayanti 2021: કોંગ્રેસ નેતાઓએ 'વીર ભૂમિ' જઇ આપી શ્રદ્ધાંજલી
  9. ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ
  10. અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details