ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - top ten news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Aug 4, 2021, 1:04 PM IST

  1. "પાંચ વર્ષ નારી ગૌરવના'' : રાજ્ય સરકાર મહિલાના હિતમાં કરશે મહત્વની જાહેરાત..
  2. ટોકિયો ઓલમ્પિકને લઈ હીરા ઉદ્યોગપતિની જાહેરાત : જો મહિલા હોકી ટીમ મેડલ લાવશે તો ખેલાડીઓને મળશે 11 લાખનું મકાન
  3. tokyo olympics 2020, day 13: દીપક પુનિયાએ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો
  4. આજે કર્ણાટક કેબિનેટ વિસ્તરણ થશે, ભાજપ પ્રમુખ અંતિમ યાદી મોકલશે: સીએમ બોમ્માઈ
  5. Goldની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, Goldની કિંમતમાં 8,750 રૂપિયાનો ઘટાડો
  6. ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનારી લવલીનાનો ધર્મ અને સિંધૂની જાતિ શું છે? તે અંગે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે લોકો..
  7. આજે કર્ણાટક કેબિનેટ વિસ્તરણ થશે, ભાજપ પ્રમુખ અંતિમ યાદી મોકલશે: સીએમ બોમ્માઈ
  8. ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામની ચર્ચા, રૂપાણી નહિ તો કોણ ?
  9. ગલવાન ઘાટી હિંસાનો ચીને એક વિડીયો બહાર પાડ્યો
  10. આજે સતત 18મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, જાણો ક્યાં શું ભાવ છે?

ABOUT THE AUTHOR

...view details