- PM Modi આજે ગાંધીનગર રેલવે સ્ટેશન, હોટલ લીલા અને નવી 2 ટ્રેનનું ઉદ્ઘાટન કરશે
- બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન
- Vadodara PI wife missing case : PI ના નાર્કો ટેસ્ટની પ્રક્રીયા શરૂ , રાજકીય અગ્રણીની સંડોવણીની પણ પોલીસને આશંકા
- સુરત કાપડ માર્કેટમાં વેપારીને અર્ધનગ્ન કરી 'ચોર' લખેલું બોર્ડ પકડાવી માર્કેટમાં ફેરવામાં આવ્યો
- Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા
- મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં બની મોટી દૂર્ઘટના, 4 લોકોના મોત
- રાજકોટ : માતા-પિતાને નફરત કરી રહ્યા છે બાળકો, શા માટે ?
- વડાપ્રધાન આજે 6 રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે COVID- 19 અંગે કરશે ચર્ચા
- NIDના સ્થાપક ગિરાબેન સારાભાઈનુ નિધન
- સિસ્ટમ મેઈન્ટેનન્સના કારણે SBIની કેટલીક સેવા 16 અને 17 જુલાઈએ બંધ રહેશે, SBIએ ટ્વિટ કરી આપી માહિતી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - રાષ્ટ્રીય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
Last Updated : Jul 16, 2021, 1:43 PM IST