રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..રાજ્યમાં હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ કેન્દ્ર સરકારની નોટિસ બાદ ટ્વિટરે નવા નિયમોના પાલનનું આપ્યું વચનઆગ્રમાં પારસ હોસ્પિટલની બેદરકારી, ઓક્સિજન મોકડ્રીલ યોજતા 22 દર્દીઓના મોતક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની પુત્રીનો જન્મદિવસ અનોખી રીતે મનાવ્યોમુલાયમસિંહ બાદ હવે અખિલેશ યાદવ પણ વેક્સિન લેશેવિદેશ જતા વિદ્યાર્થીઓ માટે સરકાર એલર્ટ: 28 દિવસ બાદ બીજો ડોઝ લેવા માટે સરકારે વિદ્યાર્થીઓને આપી માહિતીતાલાલા ગીર પંથકની કેરીની સિઝન ચાલુ વર્ષે ગ્લોબલ ચેન્જીંગ અને વાવાઝોડાના કારણે ત્રણ દિવસ વહેલી પૂર્ણ થઇ63 દિવસ પછી ભારતમાં દૈનિક નવા કોવિડ કેસ 1 લાખ કરતા ઓછા નોંધાયાવડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુંસુરતના કપડાના વેપારીએ પોતાના 37માં જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી