- સાંસદ રમેશ ધડુકની ગ્રાન્ટમાંથી પોરબંદર બેઠકના વિસ્તારમાં સાત એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ
- ખેડામાં બુધવારે 117 કોરોના કેસ નોંધાયા, ધાર્મિક,સામાજિક સંસ્થાઓ આવી મદદે
- કુંવરજી બાવળીયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો
- વડોદરાની ગોરવા BIDCમાંથી જપ્ત કરાયેલો 45 લાખનો સેનિટાઇઝરનો જથ્થો ડૂપ્લીકેટ હોવાનું સામે આવ્યું
- ભાજપના પ્રદેશ મંત્રીએ મુખ્યપ્રધાનને પત્ર લખી 2 હજાર રેમડેસીવર ઇન્જેકશન માંગણી કરી
- નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને ટાળવા લગાવાયા 5 ટેન્ક
- ભારતીય અમેરિકન વનિતા ગુપ્તાની એસોસિયેટ એટર્ની જનરલ તરીકે પસંદગી કરવામાં આવી
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું 43 બેઠકો પર મતદાન
- રાફેલ વિમાનની પાંચમી બેચ ભારત પહોંચી
- ઉદ્ધવ સરકારે લીધો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 1લી મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજનના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...