- કોરોના પ્રકોપ વચ્ચે આજે ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓ યોજશે
- વડાપ્રધાન મોદી થોડા સમયમાં કોરાના પર મહત્વપૂર્ણ બેઠક કરશે
- મહારાષ્ટ્રે 7 રાજ્યોને સંવેદનશીલ સ્થળ જાહેર કર્યા
- પોરબંદરમાં 21 કેસ પોઝિટિવ: તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ
- મારી એક ભૂલના કારણે મારો સમગ્ર પરિવાર કોરોનાની ઝપટમાં આવ્યો: MLA લલિત વસોયા
- કળીયુગનો શ્રવણ: કોરોના પોઝિટિવ માનસિક દિવ્યાંગ માતાની સારવાર કરી પુત્ર થયો સંક્રમિત
- જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ કરી રહ્યા છે કોરોના દર્દીઓનું મનોબળ વધારવાનું કામ
- પશ્ચિમ રેલવે માસ્ક ન પહેરનારા પ્રવાસી પાસેથી 500 રૂપિયા દંડ વસૂલશે
- રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા
- સોમવારથી દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનથી ઓક્સિજન પહોંચાડવામાં આવશે
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - entertainment news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...