રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...સુરતમાં પત્નીના ટોન્ટથી કંટાળી પતિએ ATM તોડવાનો પ્રયાસ કર્યો દેશની પ્રથમ મહિલા કમેન્ટેટર ચંદ્રા નાયડુનું 88 વર્ષની ઉંમરે નિધનજામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 207 વૃક્ષ કપાશેતંત્ર દ્વારા ધામણના ઐતિહાસિક પુસ્તકાલયનું સમારકામ ન કરાયુંશ્રીરામપુરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી સભા સંબોધશેઆજથી ધોરણ 1થી 9ની શાળાઓમાં અચોક્કસ મુદ્દત સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશેઆજથી ધોરણ 1થી 9ની શાળાઓમાં અચોક્કસ મુદ્દત સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશેકંડલામાં 1700 મેટ્રીક ટન કોલસો ભરેલા બાર્જની જળસમાધિવાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયોડ્રગ્સ કેસમાં પકડાયેલા એજાઝ ખાન કોરોના પોઝિટિવ, હવે NCB ટીમનો થશે ટેસ્ટ