- આજે સૂર્ય ગ્રહણ - રાશિવાર ફળકથન
- સુરત PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
- રાજ્યના છ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
- બૉલિવૂડના અપમાનજનક રિપોર્ટિંગ પર રોક લગાવવાની અરજી અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી
- માઇક્રોસોફ્ટે લૉન્ચ કર્યું કોવિડ 19 વૅક્સીન મેનેજમેન્ટ પ્લેટફોર્મ
- એર ઇન્ડિયા માટે આજે બોલી લગાવશે ટાટા ગ્રુપ
- હિમાચલપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શાંતાકુમારે કહ્યું આંદોલન ખોટા હાથમાં જઈ રહ્યું છે
- ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીનો એક દિવસીય ઉપવાસ કાર્યક્રમ, દિલ્હી સીએમ કેજરીવાલ પણ જોડાશે
- ICCએ મહિલા ટી-20 વર્લ્ડકપ 2023 માટે શું છે ક્વાલિફાઈંગ પ્રોસેસ ?? જુઓ...
- અમેરિકાઃ ચર્ચની બહાર ફાયરિંગ કરનાર શ્ખ્સને પોલીસે કર્યો ઠાર
TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... મુખ્ય સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9869094-38-9869094-1607908248689.jpg)
મુખ્ય સમાચાર