- ETV IMPACT - અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે
- ETV IMPACT - વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ હવે કોરોના વેક્સિન માટે નહીં અટવાય, કોર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય : મુખ્યપ્રધાન રૂપાણી
- No Tobacco Day 2021 પર પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ, લોકોએ કહ્યું " પહેલા તમે તમાકુ ખાવાનું બંધ કરો "
- પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ
- તૌકતેના કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થતા મુખ્યપ્રધાન રૂપાણીની કૃષિ વિજ્ઞાનિકો સાથે બેઠક
- ગુજરાતની 7 યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS-C રોગથી બે બાળકોના મૃત્યુ થતા છવાયો માતમ
- ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે
- સુમુલ ડેરી પશુપાલકોને 227 કરોડ રૂપિયા બોનસ ચૂકવશે
- gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,681 પોઝિટિવ કેસ નોંધાયા, 4,721 દર્દી ડિસ્ચાર્જ
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...