ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - tea news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Apr 30, 2021, 9:03 AM IST

  1. ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત
  2. વેક્સિનના સ્ટોકના અભાવે 18 વર્ષની ઉપરના લોકોને વેક્સિનેશન માટે જોવી પડશે રાહ
  3. ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લાં 24 કલાકમાં 9,544 દર્દીઓ થયા સ્વસ્થ
  4. 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી
  5. રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડમાં ઉભો કરવામાં આવેલું ડોમ બન્યું કચરાનું હબકોરોનાના પોઝિટિવ રેટમાં ઘટાડો આવ્યો, કોરોનાના લક્ષણો જતા રહ્યા બાદ રિપોર્ટની નથી જરૂરઃ ડૉ. ડી. જી. પટેલ
  6. વડાપ્રધાન મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક
  7. EXIT POLL: પશ્ચિમ બંગાળમાં TMC, અસમમાં ભાજપ અને તમિલનાડુમાં DMK આગળ
  8. સુરતથી 4 દિવસમાં 200 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશમાં મોકલાયો
  9. 26 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ કાર્યરત થઇ, કચ્છથી ડાંગ સુધીના ગામડાઓને મળશે લાભ
  10. રસીકરણના ઓનલાઈન ડેટાનુ સર્વર 48 કલાકથી સતત ધીમું ચાલતું હોવાથી રસીકરણની પ્રક્રિયા અટવાઈ

ABOUT THE AUTHOR

...view details