- વડાપ્રધાન મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વરસાદી જળ સંચયન અભિયાનનું ઉદ્ઘાટન કરશે
- જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને કર્યા ઠાર
- વિશ્વ જળ દિવસ: પ્રભાસ તીર્થના જૈન દેરાસરમાં પાણી બચાવવાની સાત દાયકાથી ચાલતી જળસંચયની પદ્ધતિ
- શરદ પવાર સાથે મુલાકાત બાદ જયંત પાટીલે કહ્યું, દેશમુખના રાજીનામાની જરૂર નથી
- મહારાષ્ટ્ર ATSનો દાવો, મનસુખ હિરેનના મોતનો કોયડો ઉકેલાયો
- ટ્રાન્સપોર્ટ સેક્ટર પર સાયબર એટેકની આશંકા, પરિવહન મંત્રાલયે કર્યું સતર્ક
- પવારે લગાવી મહોર, મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે દેશમુખ જ રહેશે ગૃહપ્રધાન
- દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી
- માલદીવમાં અન્ડરવોટર સ્વિમિંગની મજા માણી રહી છે શ્રદ્ધા કપૂર
- જળ દિવસ: રાજ્યમાં સુએજ પ્લાન્ટ બનાવી કરાય છે ગટરના પાણીને રિસાયકલ
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - national news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news 9