- વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલે કર્યું સ્વાગત
- શનિવારે PM મોદીનું ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં આગમન થશે, જૂઓ કોન્ફરન્સની વિશેષતાઓ
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ
- મહારાષ્ટ્રમાં જમીનના પ્રશ્નો ઉકેલાય નહીં તો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ શકે છે: NHSRCL
- 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના
- હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી
- વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો, 32 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: સીઝનલ રોજગારનો અવસર
- વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને
- એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...