ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર -

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં…

top news 3 pm
top news 3 pm

By

Published : Mar 30, 2021, 3:06 PM IST

  1. અમદાવાદના GTU કેમ્પસમાં કોરોના વિસ્ફોટ
  2. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વર્ચ્યુઅલ સામાન્ય સભાનો વિરોધ કર્યો
  3. ધૈર્યરાજસિંહની સારવાર માટે હાપાના નાગરિકોએ 1,01,000 રૂપિયાની રકમ એકઠી કરી
  4. સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત
  5. વડોદરામાં કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયાને 20 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો
  6. રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રજત તૂલા
  7. ગાંધીનગરમાં કોરોનાની ઝપેટમાં આવનાર સૌથી વધુ યુવાનો, 60 ટકા યંગસ્ટર પોઝિટિવ આવ્યા
  8. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા
  9. પાકિસ્તાની જેલમાં બંદીવાન માછીમારનું મોત થતા પરિવાર અને માછીમાર સમાજમાં શોક
  10. વિસનગરની ડાયમંડ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

ABOUT THE AUTHOR

...view details