- નારાયણ રાણેની ધરપકડ બાદ ભાજપ અને શિવસેના સામસામે, ભાજપે ઉદ્ધવ ઠાકરે, તેમના પત્ની સામે નોંધાવી ફરિયાદ
- કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા લોકો, એરપોર્ટ પર પાણીની એક બોટલની કિંમત 3,000 રૂપિયા
- ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત
- દિલ્હીની એનજીઓનો દાવો, રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી લાવવામાં આવશે
- કેરળમાં 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના નવા 31,445 કેસ નોંધાયા, 215ના મોત
- Women's Equality Day 2021 : નારી આજની તારીખમાં પણ પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહી છે
- Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?
- અફઘાનિસ્તાનમાં બાકી રહેલા 1,500 અમેરિકી 31 ઓગસ્ટ પછી પણ દેશ છોડી શકશેઃ અમેરિકી વિદેશ પ્રધાન
- જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો
- વડાપ્રધાનના જન્મદિવસ પર Happy Birthday To You નહી ગાવવામાં આવે, મચશે ધૂમ રામ ધૂનની
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - political news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...