- આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીબીઆઈના વડાની નિમણૂક માટે યોજાશે બેઠક
- નરેન્દ્ર મોદી દેશ માટે કંઈક કરો નહીં તો રાજીનામું આપોઃ મનમોહન સિંહ
- વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે
- આરોગ્ય પ્રધાનના કહેવા પર બાબા રામદેવે વિવાદિત નિવેદન પાછું ખેંચી લીધું
- વડોદરામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો આંતક
- પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો
- CBIએ નારદા કૌભાંડ કેસમાં કલકત્તા હાઈકોર્ટના ચૂકાદાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી
- તૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરી
- મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ FIR નોંધાઇ
- જમશેદપુરથી બેંગ્લોર, લખનઉ અને હૈદરાબાદ પહોંચાડવામાં આવ્યો ઓક્સિજન
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં.
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..