- તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય
- રીમડેસીવીરનુ ઇન્જેક્શન લાવતું રાજ્યનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર થયું ક્રેશ
- વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી વાત, કોવિડ -19 સ્થિતિની સમીક્ષા કરી
- સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ : મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની
- ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ઘટ્યો સ્ટાફ, નૌસેનાના વધુ 90 સભ્યની ટીમ પણ જોડાઇ
- મારુ ગામ કોરોના મુક્ત, ગામડાઓએ કોરોનાને ભગાવવા કસી કમર
- ઝાલોરઃ 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર
- રાજ્યમાં લૉકડાઉનની જરૂર નથીઃ તેલંગાણાના મુખ્યપ્રધાન
- કોરાના મહામારીના કારણે 23 કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાયા : રિપોર્ટ
- પંજાબમાં એક લારીવાળાને લાત મારીને તેની શાકભાજી ફેંકનારો પોલીસ કર્મી સસ્પેન્ડ
TOP NEWS @ 11AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Entertainment
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 11AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...