- ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 16ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત
- જાણો કઈ રીતે 1 મે 1960ના રોજ ગુજરાતને 'રાજ્ય'નો દરજ્જો મળ્યો હતો
- રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
- 18 હજાર ગામમાં 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
- રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
- રાજકોટના 9 કબ્રસ્તાનમાં 70 વર્ષમાં પહેલીવાર જગ્યાની અછત
- ખેડામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો
- એક સમયના વાયુસેનાના ઑફિસર આજે સામાન્ય જીવન જીવવા મજબૂર
- મધ્યપ્રદેશમાં 1લી મેથી મધ્યપ્રદેશમાં રસીકરણ અભિયાન શરૂ થાય નહી
TOP NEWS @ 11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - બપોરના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...