ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 11 AM: વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news 11 am
top news 11 am

By

Published : Jun 15, 2021, 11:00 AM IST

  1. વડા પ્રધાને કેન્દ્રીય પ્રધાનો, ભાજપના વડા સાથે બેઠક કરી
  2. world wind day:સુરત મહાનગરપાલિકાને વિન્ડ પાવર પ્લાન્ટથી 325 કરોડની આવક
  3. આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર
  4. વડાપ્રધાન મોદીના મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ, સિંધિયા, અનુપ્રિયા સહિતના નેતા થઈ શકે છે સામેલ
  5. ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના સુઓમોટો સુનાવણી, રાજ્ય સરકારે રજૂ કર્યું સોગંદનામુ
  6. અનેક વખત કેજરીવાલ પર ફેંકાયેલા ચંપલના પગલે શું મંદિરમાં રખાઇ પત્રકાર પરિષદ ?
  7. ટ્વિટર પર ટ્રોલ થયેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રોલર્સને કહ્યા 'ગંધભક્ત'
  8. લાકડામાંથી તૈયાર કરાયું અનોખું પુસ્તક
  9. હરિયાણામાં આજથી 6થી 18 વર્ષના બાળકોનો થશે સીરો સરવે, આરોગ્ય પ્રધાન કરાવશે શરૂઆત
  10. દિલ્હીમાં 2થી 6 વર્ષનાં બાળકો માટે 15 જૂનથી કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની નોંધણી શરૂ

ABOUT THE AUTHOR

...view details