- આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, નવા પ્રમુખની વરણી થવાની શક્યતા
- રાજકોટ એરપોર્ટ પર કોરોના વેક્સિનનું આગમન
- સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા અને તેના પુત્રની ધરપકડ
- બર્ડ ફ્લૂ વચ્ચે પણ સોમનાથ ત્રિવેણી ઘાટ પર યાયાવર પક્ષીઓનું આગમન
- દેવળીયા સફારી પાર્ક'માં બોગસ પરમીટો ને લઈને વનવિભાગે સમગ્ર વાતને નકારી
- બનાસકાંઠાના નેનાવા ગામ પાસેથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો
- ઓવૈસીની પાર્ટી AIMIM સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે
- આણંદમાં 18,500 ડોઝ કોરોના વેક્સિનનું આગમન
- દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ગુજરાત ટૂરિઝમ એવોર્ડ મળ્યો
- બનાસકાંઠા: લવ જેહાદ અંગે કાયદો બનાવવા વિશ્વ હિન્દુ સંગઠને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS 11 AM