- વડોદરા: હરણમાળમાં અસ્થિર મગજની યુવતી કૂવામાં ખાબકતા ચકચાર
- ગૃહ પ્રધાન અમિત શાહ ધોરડો રણ ખાતેનું પ્રદર્શન ખૂલ્લું મુકશે
- વડા પ્રધાન મોદી આજે કરશે ભારત-આસિયાનના વર્ચ્યુઅલ સમ્મેલનની સહ- અધ્યક્ષતા
- JNU માં આજે વડા પ્રધાન મોદી કરશે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રહેશે હાજર
- અસમઃ ઉલ્ફા (આઇ) માં બીજા નંબરના કમાન્ડર રાજખોવાનું આત્મસમર્પણ, સેનાએ કરી ધરપકડ
- દલાઇ લામાને ભારત રત્ન આપવાની માગ, પૂર્વ સીએમ શાંતા કુમારે લખ્યો PM ને પત્ર
- બિહારમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં, આ તારીખે શપથ લઇ શકે છે નીતીશ
- OTT પ્લેટફોર્મને સરકાર હસ્તક લાવવાથી કન્ટેન્ટ ક્રિએટરમાં નિરાશા
- મુંબઇ હુમલાનો આતંકી પાકિસ્તાનથી હતો, પાકે કર્યો સ્વીકાર
- અમેરિકાઃ બળવાની તૈયારીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પેંટાગનના સીનિયર ઓફિસર્સને દૂર કર્યા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ઈન્ટરનેશનલન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Latest World News