- એર ઇન્ડિયાએ 45 લાખ પ્રવાસીઓની માહિતી લીક થવાનો સ્વીકાર કર્યો
- કુલ્લુમાં નિર્માણાધીન ટનલ ધસી પડી, 4 મજુરોનાં મૃત્યું
- ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે રસીના સ્ટોક અને માર્ગદર્શિકા અંગે કરી ટિપ્પણી
- ઉધમપુરમાં 120 વર્ષીય ઢોલી દેવીએ વેક્સિન લઈ ગામના લોકોને વેક્સિન અંગે જાગૃત કરતા આર્મીએ સન્માન કર્યું
- બિહારની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પર ભાજપે 24 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.57 લાખ કેસ નોંધાયા
- મ્યુકોરમાયકોસિસ મહામારી જાહેર થતા પ્રોટોકોલ પ્રમાણે તેની સારવાર થશે
- DRDOએ કોવિડ-19 વિરોધી એન્ટીબોડી ચકાસણી માટેની કીટ વિકસાવી
- બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન
- વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની WHOમાં થઇ પસંદગી
TOP NEWS @1 PM: વાંચો 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...