- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3.68 લાખ કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી
- કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત
- પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે છે
- જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયો
- કોરોનાના કારણે સતત બીજા વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા રદ્દ
- એમ.કે. સ્ટાલિનનો શપથવિધીનો કાર્યક્રમ હશે સાદગીભર્યો
- ઉત્તરપ્રદેશમાં હવે 6 મે સુધી કરફ્યૂ રહેશે
- ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રવક્તા મનોજ મિશ્રાનું કોરોનાના કારણે નિધન
- લોહિયા હોસ્પિટલની બેદરકારી, જીવંત મહિલાને મૃત બતાવી
- દર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ન્યુઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...