- કોરોનાના કારણે કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા વડાપ્રધાન મોદીએ સંતોને અપીલ કરી
- કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનના આંકડા વચ્ચે મોટો તફાવત, સરકાર મૌન
- બંગાળમાં કોરોનાના કહેર વચ્ચે પણ વડાપ્રધાન 2 ચૂંટણી રેલીને સંબોધશે
- સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સ્વયંભુ લોકડાઉન પાડશે
- પાટણમાં તમામ વેપારીઓને ફરજિયાત કોરોનાની રસી લેવી પડશે
- શર્મનાક મજાક: હવે માત્ર 1200 રૂપિયામાં OLX પર રેમડેસીવીર ઇન્જેક્શન મળશે
- લ્યો બોલો, હોસ્પિટલમાં બેડ ખૂટે છે તેનાથી ભાજપ પ્રદેશ પ્રમુખ અજાણ!
- રાજકોટમાં કોવિડ દર્દીઓને IMAના 3 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે
- કુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના
- તિહાર જેલના પેરોલ પર મુક્ત થયેલા 3400 કેદીઓ પરત ફર્યા જ નથી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - સમાચાર વાંચો એક ક્લિકમાં
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...