- આંધ્રપ્રદેશમાં વેને રીક્ષાને મારી ટક્કર, 6ના મોત
- એન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી
- શાહ, રાજનાથ આજે આસામના પ્રવાસે, જનસભાને કરશે સંબોઘિત
- શોપિયાં અથડામણ: સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર
- ઈજા બાદ મમતા એક્શન મોડમાં, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, TMCનું જાહેરનામું મુલતવી
- સેલવાસમાં નરાધમે માસુમનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી: જિલ્લા પોલીસવડા
- મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને નડ્યો અકસ્માત
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા સામેલ, કાશી વિશ્વનાથના દર્શન કરશે
- કઝાકિસ્તાનમાં વિમાન થયું ક્રેશ, 4નાં મોત
- ગુજરાતમાં લાવવામાં આવતો રૂપિયા 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, 2ની ધરપકડ
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top ten news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @11 AM