- JEE Main Result 2021: 44 વિદ્યાર્થીઓએ 100 પરસેંટાઈલ પ્રાપ્ત કર્યા
- બેંગલુરુ : બાઈક અને કાર વચ્ચે ઓવરબ્રિજ પર ટક્કર, બાઈક ઓવરબ્રિજની નીચે પડતા બાઈક ચાલકનુ મૃત્યુ
- CM શિવરાજસિંહ ચૌહાણે મંચ પરથી 2 અધિકારીઓને તાબડતોબ કરી દીધા સસ્પેન્ડ
- વરસાદમાં સૌરાષ્ટ્ર તરબોળ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટની મુલાકાતે, પીડિતોને યોગ્ય સહાયની આપી ખાતરી
- પાકિસ્તાનથી ચાલતા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: કુલ 6 આતંકીઓની ધરપકડ, નવરાત્રિ અને દિવાળીમાં કરવાના હતા હુમલો
- CM ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા, કહ્યું- અગાઉ કરતા પણ બહેતર જીવન મળે તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે
- રાજયના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં 25 સપ્ટેમ્બર સુધી કરફ્યૂ, રાત્રિના 11થી 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ
- ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો લેશે ગુરુવારે શપથ, કયા પ્રધાનોનું પત્તું કપાશે-કોને મળશે જગ્યા, જુઓ વિશેષ અહેવાલ
- સુરતની ચાર મહિલા ખેલાડીઓની BCCI દ્વારા વુમન્સ અંડર-19 વન ડે ટુર્નામેન્ટમાં કરાઇ પસંદગી
- માંડવી ખાતે પસાર થતી તાપી નદીમાં ભારે પાણીની આવક થતા રિવરફન્ટ થયો પાણીમાં ગરકાવ
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...