- વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આજે PM મોદી વર્ચ્યૂઅલ હાજરી આપશે
- IPL Auction 2021: ક્રિસ મોરિસ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 16.25 કરોડમાં RRએ ખરીદ્યો
- PM મોદી કેરળમાં કેટલીયે પરીયોજનાઓનો કરશે શુભારંભ, રાષ્ટ્રને સોંપશે કાસરગોડ સોલર પાવર પ્રોજેક્ટ
- પોરબંદર ભાજપ અગ્રણીની બહાર વાળી પત્નીએ કોંગ્રેસમાં ભર્યું ફોર્મ, પતિએ ઘર પર કર્યો હુમલો
- ચૂંટણી પહેલા CM રૂપાણીનો મતદારોને સંદેશ
- સુરતમાં પિતાની પેનલ માટે પુત્રનો પ્રચાર, 12 વર્ષના વિવાનનું અનોખું ભાષણ
- રાજકોટમાં જોવા મળ્યો અનોખો પ્રચારઃ યુવતિઓએ નખમાં દોરાવ્યાં પંજો, કમળ અને ઝાડુ સહિતના ચૂંટણી ચિહ્ન
- પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી, ઉમેદવારોને પોલીસ ડરાવી રહી હોવાનો કર્યો આક્ષેપ
- ETV BHARATના માધ્યમથી પૂર્વ મેયર બિજલ પટેલ અને ગૌતમ શાહની મતદાન કરવા અપીલ
- અમદાવાદ કલેક્ટરે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી, ચૂંટણીપંચનું આપ્યું સૂત્ર
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top 9 am