- ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીપીટર પરિણામ જાહેર : 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પાસ
- આજે અફઘાનિસ્તાનથી 146 લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા
- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર આજે થશે, CM યોગી સહિત અનેક નેતાઓ પહોંચ્યા
- 4 મહિના બાદ પુરી જગન્નાથ મંદિર બધા ભક્તો માટે ફરી ખુલ્યું
- તાલિબાન સામે પ્રતિબંધો પર અમેરીકા વિચાર કરશે : જો બાઈડેન
- તાલિબાની આતંકવાદીઓએ પંજશીર પ્રાન્તને ઘેરી લીધો, અહમદ મસુદે કહ્યું- તાલિબાની સામે અમે નહીં ઝૂકીએ
- આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?
- MPના CM શિવરાજસિંહ ચૌહાણે રક્ષાબંધનના દિવસે બાળકીઓને આપી ગિફ્ટ, હવે કોલેજમાં એડમિશન મેળવતા જ મળશે 20,000 રૂપિયા
- સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો
- અફઘાનિસ્તાન: અત્યાર સુધી 400 ભારતીયોને લાવવામાં આવ્યા પરત, હજુ પણ આટલા જ નાગરિકો ફસાયા હોવાની આશંકા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - politics news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..