- વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં વેક્સિન ડ્રાઈવ યોજાશે, 35 લાખથી વધુ ડોઝનું આયોજન
- PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે
- હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: પીએમ મોદી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, જૂઓ તેમની કેટલીક રસપ્રદ તસવીરો...
- આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?
- Happy Birhday PM Modi: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રિય ગૃહપ્રધાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા
- વિરાટ કોહલીએ T20 World Cup પછી સુકાની પદ છોડવાની જાહેરાત કરતા હવે રોહિત શર્મા બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા સુકાની
- મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું, હજી પણ તપાસ ચાલુ
- ચારધામ યાત્રા 18 સપ્ટેમ્બરથી ઉત્તરાખંડમાં શરૂ થશે
- લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - રાજકારણના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...