- ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ
- દહેરાદૂનમાં વાદળ ફાટ્યું, ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા
- કેટલાય આંતકવાદી કાબુલથી એરલિફ્ટ કરવામાં આવ્યા હશે : ડોનાલ્ડ ટ્રમ્પ
- આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
- તાલિબાને અમેરિકાને 31 ઓગસ્ટ સુધી કાબુલને ખાલી કરવા આપેલી ચેતવણી અંગે અમેરિકાએ શું કહ્યું?
- પેગાસસ વિવાદ કેસની આજે સુનાવણી, કેન્દ્ર અને બંગાળ સરકાર નોટિસનો આપશે જવાબ
- ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરી રહ્યા હોવાની ચર્ચા, 28 મહિના પછી બંને દેશે આપ્યા ડિપ્લોમેટિક વિઝા
- G7 નેતાઓ તાલિબાન સાથે જોડાણ માટે રોડમેપ પર સંમત થયા
- મહારાષ્ટ્ર: નાસિક પોલીસે નારાયણ રાણેને નોટિસ ફટકારી, 2 સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું
- ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - politics news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...