- આજે ભારતને મેડલ મળવાની આશા
- ત્રીજા દિવસો ભારત માટે રહ્યો હતો ખરાબ
- આજે શૂટરો લાવી શકે છે મેડલ
હૈદરાબાદ : ટોક્ટો ઓલ્પિકના ત્રીજા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતની મહિલાઓને 10 મીટર એયર પિસ્ટલ ઈવેન્ટમાં નિરાશા મળી છે, પણ આ પછી બેડમિંટનમાં પી.વી. સિંધુને પહેલા તબક્કામાં જીત મળી હતી. શુટીંગની બીજી ઈવેન્ટમાં પુરૂષોના 10 મીટર રાયફલ ઈવેન્ટમાં પણ ભારતને નિરાશા મળી છે. આ બાદ મેરીકોમએ રીંગમાં મુક્કાએ કામ કર્યું હતું અને ત્યાથી એક મેડલની આશા છે. શૂટીંગમાં ભારત આજે પણ પોતાનું પ્રદર્શન કરશે. અગંદ વીર સિંહ અને મેરાજ અહેમદ પાસેથી ઘણી આશાઓ છે.
મેડલની આશા
ચોથા દિવસે શૂંટિગ ઈવેન્ટ થશે અને ફરી એક વાર મેડલ માટે શૂટરો તરફ આશા રાખી રહ્યું છે. પહેલા ત્રણ દિવસમાં ભારતને શૂટરો તરફથી નિરાશાઓ મળી છે. આવામાં ચોથા દિવસે કિસ્મત બદલતી જોવી રસપ્રદ હશે. ભાવના દેવીની તિરંદાજી પણ રસપ્રદ રહેશે. પોતાનો પહેલી ઓલ્પિક રમી રહેલી ભાવના ભરપૂર પ્રયાસ કરશે કે તે આ મેચને યાદગાર બનાવી શકે અન તે ત્યારે થશે કે જ્યારે તે પોતાની તલવાર લઈને ઉતરે અને જીતીની પાછી આવે.
ફ્રેસિંગ
સવારે 5.30 વાગે મહિલા ઇંડિવીજુઅલ ટેબલ ઓફ 64 ( ભવાની દેવી વિરૂદ્ધ બેન અજીજ
આર્ચરી
સવારે 6 વાગે પુરુષ ટીમ 1/8 એલિમિનેટર્સ (અતાનુ દાસ/ પ્રવીણ જાધવ/ તરૂણદિપ રાય વિરૂદ્ધ ઈફલ અબ્દુલિન/ ડેનિસ ગાનકિન/ સૈન્જાર મુસ્સાએવ )
શુટીંગ
સવારે 6.30 વાગે સ્કીટ મેંસ ક્વોલફિકેશન, બીજો દિવસ ( માઈરાજ અહમદ ખાન, અંગદ વીર સિંહ બાજવા )
ટેબલ ટેનિસ
સવાર 6.30 વાગે મેન્સ સિંગલ રાઉન્ડ 3 ( શરત કમલ વિરૂદ્ધ ટિઆગો અપોલોનિયા)
સવાર 8.30 વિમન્સ સિંગલ્સ રાઉંડ 2 ( સુતિર્થા મુખર્જી વિરૂદ્ધ ફુ યૂ )
આ પણ વાંચો : Tokyo Olympics Day 4: ઓલિમ્પિકના ચોથા દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે તમામની નજર
સેલિંગ
સવારે 8.35 વાગે મેન્સ વન પર્સન ડિંઘે- લેજર રેસ 2 ( વિષ્ણુ સરવનન)
બેડમિંટન