- ગાંધીનગર મનપા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ કાર્યકરોને સાંભળશે ગાંધીનગર મનપા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ કાર્યકરોને સાંભળશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપ આજથી બે દિવસ માટે કાર્યકરોને સાંભળશે.
- કલાકારો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં શહીદોને શ્રધ્ધાંજલિનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે કલાકારો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં શહીદોને શ્રધ્ધાંજલિનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાશે
આજે મંગળવારે શહીદ દિન નિમીતે રાત્રે 9 વાગે શહીદોને વર્ચ્યુઅલ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે, કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે જેવા કલાકારો શહીદોને આપશે શ્રદ્ધાંજલિ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિતી રહેશે
- વલસાડમાં આજે મંગળવારે બ્રાહ્મણો વિશ્વ શાંતિ યજ્ઞ યોજશે વલસાડમાં આજે મંગળવારે બ્રાહ્મણો વિશ્વ શાંતિ યજ્ઞ યોજશે
વલસાડમાં બપોરના 3થી સાંજના 6 વાગ્યા દરમિયાન 60થી વધુ બ્રાહ્મણો દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ યોજવામાં આવશે
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UPSC ભવન દ્વારા યુનિવર્સિટીના સેનેટ હોલમાં 120 વિદ્યાર્થીઓનો દિક્ષાગ્રહણ કાર્યક્રમ યોજાશે.
- દિલ્હી બોર્ડર પરના ખેડૂતો આજે મંગળવારે શહીદ દિવસની ઉજવણી કરશે દિલ્હી બોર્ડર પરના ખેડૂતો આજે મંગળવારે શહીદ દિવસની ઉજવણી કરશે
મંગળવારે લલી બોર્ડર પર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં યુવાનો સરહદો પર પહોંચવા લાગ્યા છે. કુંડળી બોર્ડર પર મોટાભાગના યુવાનો પંજાબથી પહોંચી રહ્યા છે.
- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે મંગળવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે