ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરી અનોખી પહેલ

તમિલનાડુના તિરુનેલવેલીમાં સ્પર્ધાત્મક (Tirunelveli City coporation) પરીક્ષાઓ માટે ગરીબ વિદ્યાર્થીઓના સમર્પણને ધ્યાનમાં (Tirunelveli Park opened for youths) રાખીને, અહીંના સરોજિની પાર્કને મ્યુનિસિપલ કોર્પોરેશન (Park opened for tamil nadu youths) દ્વારા રાતોરાત ખોલવામાં આવ્યું છે જેથી તેઓ પરીક્ષાની તૈયારી કરી શકે.

તમિલનાડુમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરી અનોખી પહેલ
તમિલનાડુમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરી અનોખી પહેલ

By

Published : Jun 18, 2022, 9:07 AM IST

તિરુનેલવેલી (તમિલનાડુ): આ દિવસોમાં તમિલનાડુમાં સરકારી (Tirunelveli City coporation) નોકરીઓ માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી (Tirunelveli Park opened for youths) રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, અહીં તિરુનેલવેલીમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને (Park opened for tamil nadu youths) ભગવકોટ્ટાઈ બસ સ્ટેન્ડ પાસે આવેલ સરોજિની પાર્ક અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગરીબ વિદ્યાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લીધો છે, જેથી વિદ્યાર્થીઓ અહીં આવીને પરીક્ષાઓની તૈયારી કરી શકે. ત્યારથી સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાર્કમાં એકઠા થવા લાગ્યા છે. મહાનગરપાલિકાના આ નિર્ણયને લોકોમાં પણ વખાણી રહ્યા છે.

આ પણ વાંચો:રજનીકાંત સાથે મુવી કરનાર ઐશ્વર્યા હવે શેરીઓમાં સાબુ વેચે છે

તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી:સાથે જ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પાર્ક સામાન્ય રીતે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લો રહે છે, પરંતુ અમારા માટે સરોજિની પાર્ક રાત્રી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આનાથી અમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ઘણી મદદ મળી રહી છે. આનાથી તૈયારી કરવામાં સરળતા રહે છે, અને સાથે અભ્યાસ કરતી વ્યક્તિને પૂછીને કોઈપણ શંકા દૂર કરી શકીએ છીએ. એવું કહેવામાં આવ્યું હતું કે, પાર્કમાં અભ્યાસ કરવા આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો:અગ્નિપથ સામે વિરોધનો સમગ્ર ઘટનાક્રમ, ત્રીજા દિવસે આ રાજ્યોમાં સ્થિતિ તણાવગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details