- જિંદની સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની વેક્સિનની ચોરી
- તસ્કરો કોરોના વેક્સિનના 1,710 ડોઝ લઈ ગયા
- તસ્કરો વેક્સિનની સાથે મહત્વની ફાઈલો પણ લઈ ગયા
જિન્દ (હરિયાણા): હરિયાણાના જિંદની સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના 1,710 ડોઝ ચોરી થયા હોવાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાં આવેલા પીપી સેન્ટરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને આ ચોરી કરવામાં આવી છે. કોરોના વેક્સિનની સાથા સાથે તસ્કરોએ તપાસ સંબંધિત અનેક ફાઈલની પણ ચોરી કરી છે. પીપી સેન્ટરના ઈન્ચાર્જ રામમેહર વર્માએ ચોરીની માહિતી આપી હતી.
આ પણ વાંચોઃગીર સોમનાથઃ વેક્સિનેશનના કાર્યક્રમમાં લોકોનો પ્રતિસાદ ન મળતા તંત્ર હરકતમાં
તસ્કરો વેક્સિનની બાજુમાં રાખેલા 50,000 રૂપિયા ન લઈ ગયા