બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, ડ્રગ કેસમાં આર્યન ખાનને મોટી રાહત મળવાની શક્યતા છે. SITના રિપોર્ટમાં આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. આર્યન ખાન સમીર વાનખેડેની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે એવા કોઈ પુરાવા નથી કે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટનો ભાગ હતો.
Aryan Khan Drugs Case : આર્યન ખાન ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, SIT ના રિપોર્ટથી મળી શકે છે રાહત - Drugs case
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, ડ્રગ કેસમાં આર્યન ખાનને મોટી રાહત મળવાની શક્યતા છે. SITના રિપોટમાં આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ ન મળ્યું હોવાનો ખુલાસો.
આર્યન ખાન ડ્રગ્સ મામલે મોટો ખુલાસો
અપડેટ ચાલું છે