નવી દિલ્હી: બહારી દિલ્હીના મુંડકા વિસ્તારમાં એક ત્રણ માળની ઇમારતમાં આગ લાગી (fire break out in warehouse) હતી. ફાયરની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન 27 લોકોના (fire break out in mundka area) મોત થયા છે. તે જ સમયે, 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પરફ્યુમ અને દેશી ઘી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ અને ગોદામને લપેટમાં લઈ લીધો.
આ પણ વાંચો:વેજ પિઝાને બદલે નોનવેજની ડિલિવરી પડી ભારે, હવે ડોમિનોઝ ચૂકવશે 9 લાખથી વધુનો દંડ